મોટેરા સરદાર વલ્ભ્ભાઈ ક્રિકેટ સ્ટેડિયમ
- gkgujarati78
- Feb 24, 2020
- 1 min read
1)અમદાવાદ ખાતે આવેલા નવા ક્રિકેટ ગ્રાઉંડ નુ નામ શું છે .
મોટેરા - સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ
2)બેસવાની ક્ષમતા -1 લાખ 10 હજાર
3)બાંધકામ કરનારી કંપની - એલ & ટી
4)ખર્ચ - 800 કરોડ રૂપિયા
5) ઉદ્ધઘાટન- 24 ફેબ્રુઆરી 2020.
Comments